આ થાય​?

શરિર વગર મગજ જીવે, મગજ વગર શરિર જીવે,  ને જયારે શરીર વાળું મગજ, જીવન વગર આગળ વધ્યા કરી વધે, આપોઆપ ત્યારે આ લખાય આપોઆપ…

આસપાસનાં અણગમાઓ અંદર એકઠા થઇ,  જીવી કોહવાહી બાર આવે અંદરનાને મારી,  મેળે આપોઆપઃ   

જીવી છું?

ના એતો હુર્રર્ર હુટ્ટ

Comments

Leave a comment