તોફાની ધમાલે ચઢેલ નસોએ ફરમાવ્યું: કાવ્યો…તો દોટે ભરાયા કંઈ આમ આ કાવ્યો…
1
ભોમિયા વિના ભમ્વુંતું?
:તુંતો કરે છે
પેલું નથ કરવું
:તુંતો નથી કરતી
ના પણ
:તો તુ કાયમે અટકે હૈ?
ખબર નથ
:ઔર મેરી કવિતા?
યા મેરા કાવ્ય
:હા જેકાંઈ પણ હોય એ?
પતી જશે
; સમ્પલ્લ?
નઈતો કચ્ચર ઘાણ કર ડાલુગી
: ખ઼રજ?
હો ય
note: [ખરજ? મા ખ઼ ને અનુસ્વાર લાઈક મરાઠી ક્રિબિંગ અથવા ચાગલી ભાષા વાળી ચાઈલ્ડ સ્પીચ ]
2
ખોવાઈ ગઈ?
ખતમ થઇ ગઈ?
માહિત નાઇ
મન્ગ સડુંન મર નાયતર જીવ
કોઈ ફર્ક નહીં પડતા
ચાલ ઝુક પેલા આવી રહયા લાગે છે
3
મરવું છે જીવવા
મરવું છે જીવવા,
તો પણ મ્રાતુંતો નથી
ઓહ આઈ સી,
હું આવી ગઈ ફરી
અજવાળા અંધારા એન્ડ ઓલ ઓફ ધેટ
અબતો અઠે જ દ્વારકા
તો પણ જ કેમ દૂર કર્યો દૂર રાખ્યો?
હોપ ફ્લોટ્સ યુ નો?
ઓ આઈ સી
યસ ઇટ્સ લાઈક ધેટ ઓન્લી ડચ ડચ (ઝીભ અને તાળવાથી જે અવાજ થાય એ સાઉન્ડ ઈફેક્ટ )
4
જરા એકલું મૂક્યું
તો નાઠયું મારું બેટ્ટુ
જીવન
5
જરા એકલું મૂક્યું
તો મારું બેટ્ટુ
નાઠયું જીવન
Leave a comment